GPSC Class 1 - 2 2016 Paper 1

Question 138
EASYCorrect: +1Incorrect: -1

માર્ચ -2015 માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતુ શું છે ?

    a
    સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી
    b
    બાળકીઓને તકનીકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો
    c
    સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું
    d
    ઉપરના તમામ