GPSC Class 1 - 2 2016 Paper 1

Question 117
MEDIUMCorrect: +1Incorrect: -1

કેન્દ્રીય તકેદારી કમિશ્નરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

    a
    વડાપ્રધાન
    b
    ગૃહમંત્રી
    c
    ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
    d
    લોકસભાના વિરોધપક્ષના નેતા