GPSC Class 1 - 2 2016 Paper 1

Question 111
EASYCorrect: +1Incorrect: -1

Prevention of Money Laundering Act, 2002 ની અમલવારીની જવાબદારી નાણા મંત્રાલયના નીચેના પૈકી કયા વિભાગની છે ?

    a
    વ્યય (ખર્ચ) વિભાગ
    b
    રાજસ્વ (મહેસૂલ) વિભાગ
    c
    વિત્તીય (નાણાકીય) સેવાઓ વિભાગ
    d
    આર્થિક બાબતોનો વિભાગ