GPSC Class 1 - 2 2016 Paper 1

Question 109
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કોણો જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ”.

    a
    મહાત્મા ગાંધી
    b
    જવાહરલાલ નહેરુ
    c
    આંબેડકર
    d
    ઈન્દિરા ગાંધી