GPSC Class 1 - 2 2016 Paper 1

Question 81
MEDIUMCorrect: +1Incorrect: -1

યાદી -। ને યાદી - II. સાથે જોડી નીચે આપેલા વિકંલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - Iયાદી - II
1) તિમિરપંથીa) ઈલા આરબ મહેતા
2) વાદb) ધ્રુવ ભટ્ટ
3) વિજ્ય બાહુબલિc) ચિનુ મોદી
4) બદલાતાં સરનામાંd) રઘુવીર ચૌધરી

    a
    1-b 2-c 3-a 4-d
    b
    1-b 2-a 3-d 4-c
    c
    1-b 2-d 3-c 4-a
    d
    1-b 2-d 3-a 4-c