GPSC Class 1 - 2 2016 Paper 1

Question 75
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?

    a
    સમુદ્રગુપ્ત - આર્યવર્તના નવ રાજાઓને હરાવ્યા
    b
    ચંદ્રગુપ્ત બીજો - બલખના વાહલિકોને હરાવ્યા
    c
    કુમારગુપ્ત - વિષ્ણુનો ઉપાસક
    d
    સ્કંદગુપ્ત - હુણોને હરાવ્યા