GPSC Class 1 - 2 2016 Paper 1

Question 68
EASYCorrect: +1Incorrect: -1

સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

    a
    ડાંગ જિલ્લામાં
    b
    દાહોદ જિલ્લામાં
    c
    વલસાડ જિલ્લામાં
    d
    પંચમહાલ જિલ્લામાં