GPSC Class 1 - 2 2016 Paper 1

Question 59
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

    a
    નેમીનાથ - કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્થનેમિ
    b
    મલ્લિનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
    c
    પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
    d
    અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી