GPSC Class 1 - 2 2016 Paper 1

Question 49
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?

    a
    દુર્ગાવતી - ગોંડવાનાની રાણી
    b
    ચાંદબીબી - અહમદનગરની શાહજાદી
    c
    માહમ અનગા - અકબરની ધાઈમાતા
    d
    અર્જુમંદબાનુ - નૂરજહાં