GPSC Class 1 - 2 2022 Paper 2

Question 178
EASYCorrect: +1Incorrect: -1

1 નવેમ્બરથી 5 નવેમ્બર 2022 દરમ્યાન India Water Week (ભારત જળ સપ્તાહ)ની ઉજવણી કરવામાં આવી. India Water Week 2022 નું વિષયવસ્તુ (theme) કયો છે?

    a
    જળ, ઊર્જા અને ખાદ્ય સુરક્ષા (Water, Energy \& Food Security)
    b
    કોઈને પણ પાછળ રાખવા નહિ (Leaving no one behind)
    c
    ભૂગર્ભજળ, અદ્શ્યને દશ્ય કરવું (Groundwater, making the invisible visible)
    d
    વિશુધ્ધતા સાથે ટકાઉ વિકાસ માટે જળ સુરક્ષા (Water Security for Sustainable Development with Equity)