GPSC Class 1 - 2 2022 Paper 2

Question 68
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના શબ્દ પ્રયોગોને તેમની સાચી વ્યાખ્યા સાથે જોડો.
1. કેરી વરસાદી ઝાપટું (Mango Shower)a. ચોમાસા પૂર્વેનો વરસાદ જે કોફીના ફૂલને પાકવામાં મદદ કરે છે.
2. કળી (મોર) વરસાદી ઝાપટું (Blossom Shower)b. ચોમાસા પૂર્વેનો વરસાદ કે જે કેરીને પાકવામાં મદદ કરે છે.
3. નોર્વેસ્ટર (Nor Westers)c. ઉત્તરીય મેદાનમાં વાતા ગરમ, સૂકા અને વેગીલા પવન
4. લૂ (Loo)d. બંગાળ અને આસામમાં વાતા સાંજના વાવાઝોડા

    a
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    b
    1 - b, 2 - a, 3 - d, 4 - c
    c
    1 - c, 2 - d, 3 - a, 4 - b
    d
    1 - d, 2 - a, 3 - b, 4 - c