રક્ષા ક્ષેત્રના જાહેરક્ષેત્ર એકમો અને તેમની રજસ્ટર્ડ ઓફિસ, મુખ્યાલય નીચે આપેલ છે, તે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?
1. હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડ (HAL) : બેંગ્લોર
2. ભારત ડાયનેમિક્સ લિમીટેડ (BDL) : પૂણે
3. ટ્રુપ કમ્ફોર્ટસ લિમીટેડ (TCL) : કાનપુર
4. આર્મ્ડ વ્હીકલ્સ નિગમ લિમીટેડ (AVNL) : આવડી, ચેન્નઈ