GPSC Class 1 - 2 2022 Paper 2

Question 88
EASYCorrect: +1Incorrect: -1

બંદર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલ છે. કઈ જોડી સાચી નથી?
રાજ્યબંદર
1. કેરળકોચી
2. તામિલનાડુવિશાખાપટ્ટનમ્
3. કર્ણાટકમેંગ્લોર
4. ઓરિસ્સાપોર્ટબ્લેર

    a
    1 અને 2
    b
    2 અને 4
    c
    2 અને 3
    d
    3 અને 4