GPSC Class 1 - 2 2022 Paper 2

Question 74
EASYCorrect: +1Incorrect: -1

જીવાવરણ આરક્ષિત ક્ષેત્રોને તે જ્યાં સ્થિત છે તે રાજ્યોની જોડી આપેલ છે. સાચો જવાબ પસંદ કરો.
I. નંદા દેવી - ઉત્તરાખંડ
II. મુન્નારનો અખાત - તમિલનાડુ
III. મનાસ - નાગાલેન્ડ
IV. પન્ના - મધ્યપ્રદેશ

    a
    I અને II
    b
    I, II અને III
    c
    I, II અને IV
    d
    I, III અને IV