નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. અંતરિક્ષ વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DoS)) કે જે ISRO હેઠળ આવે છે તેણે geospatial technology કંપની CE Info Systems Pvt. Ltd. સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.
2. આ સહયોગ તેમને MapmyIndia માં ઉપલબ્ધ પૃથ્વી અવલોકન ડેટા સેટ (earth observation data sets), NavIC, વેબ સેવાઓ અને APIs (એપ્લીકેશન પ્રોગ્રામીંગ ઈન્ટરફેસ)નો ઉપયોગ કરીને એક સર્વગ્રાહી જીઓ સ્પેશીયલ પોર્ટલને સંયુક્ત રીતે સુનિશ્ચિત કરવા તથા નિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે. તે જીઓ સ્પેશીયલ પોર્ટલો 'Bhuvan', 'VEDAS' અને 'MOSDAC' તરીકે ઓળખાશે.