સમાચારોમાં કેટલીકવાર જોવા મળતી “નીયો બેન્ક્સ" (Neo Banks) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
1. નીયો બેંકો માત્ર ઓનલાઈન હાજરી ધરાવતી નાણાકીય સંસ્થાઓ છે અને ડિજિટલ રીતે કાર્ય કરે છે.
2. નીયો બેંકોએ બેંકિંગ લાયસન્સ માટે RBI પાસે અરજી કરવી પડે છે.
3. નીયો બેંકો બચત ખાતાઓ, લઘુ ધિરાણ અને ડેબિટ કાર્ડ જેવી બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?