GPSC Class 1 - 2 2022 Paper 2

Question 56
EASYCorrect: +1Incorrect: -1

પ્રશાંત મહાસાગરની ખાઈઓ (Trenches) પૈકી કઈ ખાઈ સૌથી ઊંડી (મીટરમાં) છે ?

    a
    ક્યુરાઈલ (Kurile)
    b
    જાપાન
    c
    મારીઆના ખાઈ (The Mariana Trench)
    d
    કાર્માડેક (Karmadec)