GPSC Class 1 - 2 2022 Paper 2

Question 177
EASYCorrect: +1Incorrect: -1

ભારતનો કયો સ્ટીલ પ્લાન્ટ એ Responsible Steel Site Certification પ્રાપ્ત કરનાર સૌ પ્રથમ પ્લાન્ટ બન્યો છે?

    a
    જમશેદપુર સ્ટીલ પ્લાન્ટ
    b
    રુરકેલા સ્ટીલ પ્લાન્ટ
    c
    બોકારો સ્ટીલ પ્લાન્ટ
    d
    દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ