પેટ્રોલીયમ સમૃધ્ધ અરેબીયન દ્વિપકલ્પીય રાષ્ટ્રોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. અરેબિયન દ્વિપકલ્પીય રાષ્ટ્રો પેટ્રોલીયમની આવકને આવાસ, ધોરીમાર્ગ, એરપોર્ટ, વિશ્વવિદ્યાલયો અને દૂરસંચાર નેટવર્ક જેવા મહાકાય પ્રોજેકટોમાં આર્થિક સહાય કરે છે.
II. તેમની સ્ટીલ, અલ્યુમિનિયમ અને પેટ્રોલીયમ ફેક્ટરીઓ સરકારી સબસીડીની સહાયથી વૈશ્વિક બજારો સાથે સ્પર્ધા કરે છે.
III. ઉપભોક્તા માલસામાનના પ્રસાર દ્વારા ભૂમિ-દશ્ય (landscape) વધુ બદલાઈ રહ્યુ છે. ભારે મોટર વાહનો, રંગીન ટીવી, શ્રાવ્ય ઉપકરણો અને મોટર સાયકલ એ સરળતાથી પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે.
IV. ત્યાંના સુપર માર્કેટોમાં દક્ષિણ પૂર્વ (SE) એશિયા અને ચીનથી આયાત કરેલા ખાદ્યદાર્થોનો સ્ટોક હોય છે.