GPSC Class 1 - 2 2022 Paper 2

Question 84
EASYCorrect: +1Incorrect: -1

નીચેના વિધાનો ચકાસો :
1. ભારતીય વસ્તી ગણતરી એ ભારતના લોકોની વિવિધ લાક્ષણિકતાઓ પર વિવિધ આંકડાકીય માહિતીનો સૌથી મોટો એકમાત્ર સ્ત્રોત છે. 130 વર્ષથી વધુના ઈતિહાસ સાથે, આ વિશ્વસનીય, સમય-ચકાસાયેલ કવાયત દર 10 વર્ષે ડેટામાં વાસ્તવિક આંતરદષ્ટિ લાવી રહી છે, જે વર્ષ 1872 માં શરૂ થયેલ જ્યારે પ્રથમ વસ્તી ગણતરી ભારતના વિવિધ ભાગોમાં બિન-સુમેળ રીતે હાથ ધરવામાં આવી હતી.
2. દશકીય વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી ભારત સરકારના ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઑફિસની છે.

    a
    માત્ર 1 વિધાન સાચું છે.
    b
    માત્ર 2 વિધાન સાચું છે.
    c
    1 અને 2 બંને વિધાન સાચા છે.
    d
    1 અને 2 બંને વિધાન સાચા નથી.