GPSC Class 1 - 2 2022 Paper 2

Question 29
EASYCorrect: +1Incorrect: -1

બંધિયાર અર્થતંત્રમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ હોવાની સંભાવના છે ?

    a
    રાજકોષીય ખાધ શૂન્ય હશે.
    b
    સરકારને ચલણ છાપવાનો અધિકાર નથી.
    c
    મધ્યસ્થ બેંક નાણા પૂરવઠાને નિયંત્રિત કરતી નથી.
    d
    લેણદેણની તુલા શૂન્ય છે.