GPSC Class 1 - 2 2022 Paper 2

Question 72
MEDIUMCorrect: +1Incorrect: -1

નદીઓ તથા તેમની મહત્ત્વની ઉપનદીઓની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. યમુનાબેતવા, કેન
2. બ્રહ્મપુત્રાદીબાંગ, લોહિત
3. નર્મદાપૂર્ણા, સીઆંગ
4.ક્રિષ્ણામુસલી, ભીમા

    a
    3 અને 4
    b
    1,2 અને 4
    c
    2,3 અને 4
    d
    ઉપરોક્ત પૈકી એક પણ નહીં