GPSC Class 1 - 2 2022 Paper 2

Question 117
EASYCorrect: +1Incorrect: -1

"LOx methane" એ તાજેતરમાં સમાચારમાં હતું. તે શેની સાથે સંબંધિત છે?

    a
    અવકાશ રોકેટ એન્જીન ઈંધણ
    b
    હાઈસ્પીડ ડીઝલ વેરીયન્ટ
    c
    જૈવ ડીઝલ
    d
    ઉપરોક્ત પૈકી એક પણ નહીં