GPSC Class 1 - 2 2022 Paper 2

Question 21
MEDIUMCorrect: +1Incorrect: -1

ચુસ્ત બેંકિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે ?
1. તે સરકારી જામીનગીરીઓની ઉપજમાં વધારો કરી શકે છે.
2. તેનાથી ગ્રાહકો માટે વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 અને 2 બંને
    d
    બંનેમાંથી એકપણ નહીં