નીચે આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
1. GST કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે.
2. GST કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકના બે તૃતીયાંશ મતની બહુમતી સાથે લેવામાં આવશે.
3. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે.