GPSC Class 1 - 2 2022 Paper 2

Question 19
EASYCorrect: +1Incorrect: -1

બાળકની વૃધ્ધિમાં મંદી, ચાલવામાં અસમર્થતા અને સમગ્ર શરીરમાં ઉઝરડા જોવા મળે છે. આહારમાં પૂરક તરીકે નીચેનામાંથી કયા પોષક તત્ત્વોની ભલામણ કરવી જોઈએ ?

    a
    દૂધ
    b
    ઈંડા જરદી
    c
    કઠોળ
    d
    સાઈટ્રસ ફળો