GPSC Class 1 - 2 2022 Paper 2

Question 32
MEDIUMCorrect: +1Incorrect: -1

કોમર્શિયલ પેપર (CP) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
1. કોમર્શિયલ પેપર (CP) એ પ્રોમિસરી નોટના રૂપમાં જારી કરાયેલ સુરક્ષિત નાણા બજારનું સાધન છે.
2. CP ઈશ્યુઅર દ્વારા નિર્ધારિત કરી શકાય તે મુજબ ફેસ વેલ્યુ પર ડિસ્કાઉન્ટ પર જારી કરવામાં આવશે.
3. તમામ કોર્પોરેટ આપોઆપ CP જારી કરવાપાત્ર છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

    a
    1,2
    b
    માત્ર 2
    c
    2,3
    d
    1,3