GPSC Class 1 - 2 2022 Paper 2

Question 92
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઉપનામ અને શહેરના નામની જોડી નીચે આપેલી છે. કઈ જોડી સાચી છે ?
1. બંગાળની દિલગીરી - દામોદર નદી
2. વાદળી પર્વતો - નિલગીરીની ટેકરીઓ
3. મહેલોનું શહેર અને આનંદનું શહેર - કોલક્તા
4. ગેટ વે ઓફ ઈન્ડિયા - મુંબઈ

    a
    1,2 અને 3
    b
    2,3 અને 4
    c
    1,3 અને 4
    d
    1,2,3 અને 4