GPSC Class 1 - 2 2022 Paper 2

Question 144
EASYCorrect: +1Incorrect: -1

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (PMAY-G) ના સંચાલન માટે કયું મંત્રાલય જવાબદાર છે ?

    a
    શ્રમ અને રોજગાર મંત્રાલય
    b
    ગ્રામીણ વિકાસ મંત્રાલય
    c
    માનવ સંસાધન વિકાસ મંત્રાલય
    d
    સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય