નીચેના વિધાનો ધ્યાન પર લો :
1. જ્યારે સરકાર તેના 5 % શેર વેચે છે ત્યારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થાય છે.
2. અબીદ હુસૈન સમિતિએ ઉદ્યોગમાં નાના પાયાના ક્ષેત્રની વસ્તુઓનું આરક્ષણ નાબૂદ કરવાની ભલામણ કરી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?