GPSC Class 1 - 2 2022 Paper 2

Question 57
EASYCorrect: +1Incorrect: -1

ગહન ખીણ (Submarine Canyons) _____ ખાતે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

    a
    પાતાળ મેદાન (Abyssal plain)
    b
    ખંડીય ઢોળાવ (continental slopes)ની અંદર અથવા ખંડીય છાજલી (continental shelf)ની ઉપર
    c
    દરિયાઈ પર્વતમાળા (Oceanic Ridge)
    d
    ખાઈઓ (Trenches)