ભારતના રાજ્યોની વસ્તી ગણતરી 2011 માંથી વિગતો આપેલી છે. ક્યા વિધાનો સત્ય છે ?
1. ભારતની વસ્તી ગણતરી 2011 એ ભારતના સ્વાતંત્ર્ય પછીનું સાતમી વસ્તી ગણતતરી અતિયાન હતું.
2. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કીમ છે.
3. 93.91 % સાક્ષરતા દર સાથે કેરળ એ દેશનું સૌથી વધુ સાક્ષર રાજ્ય છે જ્યારે 63.82 % સાક્ષરતા દર સાથે બિહાર સૌથી ઓછું સાક્ષર રાજ્ય છે.
4. પ્રત્યેક 1000 પુરુષોએ 1084 મહિલાઓ સાથે કેરળ સૌથી ઊંચો લિંગ ગુણોત્તર ધરાવે છે. જ્યારે 1000 પુરુષોએ માત્ર 877 મહિલાઓ સાથે હરિયાણા સૌથી નીચો લિંગ ગુણોત્તર ધરાવે છે.