કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રારંભિક રીતે ______ માટે જવાબદાર છે.
1. આપણા દેશમાં નદીના પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે.
2. હવાના પ્રદૂષણની દેખરેખ રાખવા.
3. મળમૂત્રના નિકાલ તથા ગંદા પાણીને સ્વચ્છ કરવાની માર્ગદર્શિકા આપવા.
4. હવા અને જળપ્રદૂષણને લગતી માહિતી અને આંકડાકીય બાબતોનું પ્રકાશન.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.