GPSC Class 1 - 2 2022 Paper 2

Question 148
EASYCorrect: +1Incorrect: -1

કઈ સંધિ સરેરાશ વૈશ્વિક તાપમાનમાં વધારો અને તેના પરિણામરૂપે જળવાયુ પરિવર્તનને અંકુશિત કરવા તથા તેની અસરોને પહોંચી વળવા જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના આંતરરાષ્ટ્રીય સહયોગના માળખારૂપે કામ કરે છે ?

    a
    ICERD
    b
    ICCPR
    c
    UNSC
    d
    UNFCCC