GPSC Class 1 - 2 2022 Paper 2

Question 147
EASYCorrect: +1Incorrect: -1

e-Way bill એ શેને સંબંધિત છે?

    a
    e-Way bill એ એક દસ્તાવેજ છે કે જે રવાના કરેલ માલ સામાનના વાહન કરતી વખતે વાહન વ્યવહારનો હવાલો સંભાળનાર વ્યક્તિએ રાખવો આવશ્યક છે.
    b
    એક સ્થળેથી બીજા સ્થળે નાણાનું હસ્તાંતરણ
    c
    રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ટોલની ચૂકવણી કરવી
    d
    સામાનની ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર