IT નિયમો 2021ને ધ્યાનમાં રાખી નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. નવા IT નિયમો, 2021નો ઉદ્દેશ્ય વપરાશકારો ખાસ કરીને મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સલામતી વધારવાનો છે.
2. આ નિયમોની વિવિધ જોગવાઈઓમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. નિયમો અને શરતોમાં સ્પષ્ટપણે જણાવવા માટેની અમુક આવશ્યક્તાઓનો વિશિષ્ટ સમાવેશ કરેલ છે. પોર્ન તથા તેના જેવી શારીરિક ગોપનીયતાનો ભંગ કરતી બાબતોમાં બદલો લેવા બાબતે પીડિત વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવી અને આ બાબતોને દૂર કરવા માટે 24 કલાકની અંદર પગલાં લેવા.
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.