GPSC Class 1 - 2 2022 Paper 2

Question 131
DIFFICULTCorrect: +1Incorrect: -1

મોઢેરા - આપણા દેશનું સૌ પ્રથમ 24 ×\times×​ 7 સૌર ઊર્જા આધારિત ગામ એ...
1. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સ્થિત છે.
2. ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 80 કિ.મી.ના અંતરે સ્થિત છે.
3. પુષ્પાવતી નદીના કિનારે સ્થિત છે.
4. સાબરમતી નદીના કિનારે સ્થિત છે.
કોડનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.

    a
    1 અને 2
    b
    1,2,3 અને 4
    c
    1,2 અને 3
    d
    1 અને 3