GPSC Class 1 - 2 2022 Paper 2

Question 132
EASYCorrect: +1Incorrect: -1

બનાસ બાયોગેસ પ્લાન્ટ ખાતે અંતીમ નીપજના ઉત્પાદનમાં _______ નો સમાવેશ થાય છે.
1. બાયો (CNG)
2. ઘન ખાતર
3. પ્રવાહી ખાતર
4. વર્મીવોશ
કોડના આધારે સાચો જવાબ પસંદ કરો.

    a
    માત્ર 2
    b
    1 અને 2
    c
    1,2 અને 4
    d
    1,2,3 અને 4