GPSC Class 1 - 2 2022 Paper 2

Question 2
MEDIUMCorrect: +1Incorrect: -1

સતત વિકાસ લક્ષ્યાંકોના (SDGs) સંદર્ભમાં નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી ?
નંબરલક્ષ્યાંક
(A) 2શૂન્ય ભૂખમરો
(B) 4ગુણવત્તાયુક્ત શિક્ષણ
(C) 3આબોહવા વિશેષની કાર્યાવાહી
(D) 15જાતીય સમાનતા

    a
    2 - શૂન્ય ભૂખમરો
    b
    4 - ગુણવત્તાયુક્ત શિક્ષણ
    c
    3 - આબોહવા વિશેષની કાર્યાવાહી
    d
    15 - જાતીય સમાનતા