નીચેના નિવેદનો સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો.
નિવેદન (A) : 2017 માં ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલ ભારતમાલા પરિયોજના લગભગ 26,000 કિ.મી. લંબાઈના આર્થિક કોરિડોરના વિકાસની કલ્પના કરે છે.
નિવેદન (B) : પેટ્રોલ અને ડીઝલ, ટોલ વગેરેમાંથી એકત્ર થયેલા સેસમાંથી ભારતમાલા પરિયોજનાનું ભંડોળ પુરું પાડવામાં આવે છે .