GPSC Class 1 - 2 2022 Paper 2

Question 34
EASYCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયું વિધાન મેઝેનાઈન ફાઇનાન્સિંગ શબ્દનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ?

    a
    તે ટૂંકા ગાળાની લોન માટે કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું નાણાંકીય સાધન છે.
    b
    તે ફાઈનાન્સીંગ મિકેનિઝમ છે જેનો ઉપયોગ વેન્ચર કેપિટાલિસ્ટ્સ દ્વારા ઉચ્ચ વૃધ્ધિ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે થાય છે.
    c
    તે એક નાણાકીય સાધન છે જે દેવું અને ઈક્વિટી ધિરાણનું સંયોજન છે.
    d
    ઉપરોક્ત પૈકી એક પણ નહીં