નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I. સામાન્ય રીતે ડેરી ખેડૂતો વ્યાવસાયિક એ ખેડૂતોની જેમ પોતાના ઉત્પાદનો સીધા જ ગ્રાહકોને વેચતા નથી.
II. ડેરી ખેડૂતો સામાન્ય રીતે તેમના દૂધનું વેચાણ જથ્થાબંધ વેપારીને કરે છે જેઓ ત્યારબાદ છૂટક વિક્રેતાઓને તેનું વિતરણ કરે છે.
III. જથ્થાબંધ વેપારીને ત્યાંથી છૂટક વિક્રેતાઓ તે દૂધ ઉપભોક્તાઓને દુકાનોમાં અથવા ઘરે વેચે છે.
IV. ખૂબ જ ઓછી માત્રામાં દૂધની ચીઝ અને માખણમાં પ્રક્રિયા કરવામાં આવે છે અને અન્ય ખેતરની જેમ ડેરી ખેતરો (ડેરી ઉદ્યોગ) તેના બજારની નજીક હોવા જરૂરી નથી.