GPSC Class 1 - 2 2022 Paper 2

Question 81
EASYCorrect: +1Incorrect: -1

સંઘ પ્રદેશો અને તેમની રાજધાનીઓની જોડી નીચે આપેલી છે. આ પૈકી કઈ જોડી સાચી નથી?

    a
    આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ - પોર્ટબ્લેર
    b
    દાદરા તથા નગર હવેલી અને દમણ તથા દીવ - દમણ
    c
    લદ્દાખ - લેહ
    d
    લક્ષદ્વીપ - અગટ્ટી