1. પરમાણુ સંગઠન (Nuclear fusion) માં જ્યારે મોટા પરમાણુના નિર્માણ માટે પરમાણુઓ જોડાય છે અથવા મિશ્રિત થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. આ રીતે સૂર્યએ ઊર્જાનું ઉત્પાદન કરે છે.
2. પરમાણુ વિખંડન (Nuclear fission) માં પરમાણુઓ નાના પરમાણુઓના નિર્માણ માટે વિભાજીત થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. પરમાણ્વીય ઊર્જા મથકો એ વીજળી ઉત્પાદન માટે પરમાણુ વિખંડનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે.
ઉપરના વિધાનો ચકાસો.