GPSC Class 1 - 2 2022 Paper 2

Question 120
EASYCorrect: +1Incorrect: -1

તાજેતરમાં પ્રક્ષેપણ કરવામાં આવેલી ‘Secure Application for Internet' (SAI) એ શું છે?

    a
    ભારતીય સેના દ્વારા વિકસાવવામાં આવેલી સાદા મેસેજ કરવાની એપ્લીકેશન
    b
    ભારત અને USA સંરક્ષણ દળો વચ્ચેની સંચાર ચેનલ
    c
    CSIR દ્વારા વિકસાવવામાં આવેલી એન્ટીવાયરસ એપ્લીકેશન
    d
    અનધિકૃત એક્સેસ (પ્રવેશ-ઉક)ને અવરોધિત કરવા માટે ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા તૈનાત કરાયેલ સુરક્ષિત ફાયરવોલ