ખુલ્લા બજારની નીતિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાન પર લો :
1. ખુલ્લા બજારની નીતિ એ ખુલ્લા બજારમાં સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડની ખરીદી અને વેચાણ સાથે સંબંધ ધરાવે છે.
2. RBI દ્વારા બોન્ડનું વેચાણ અર્થતંત્રમાં અનામતની કુલ રકમમાં વધારા તરફ દોરી જાય છે અને આમ નાણાંનો પુરવઠો વધે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે?