GPSC Class 1 - 2 2022 Paper 2

Question 89
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલા એકમો પૈકી કઈ એ મહારત્ન કંપની જાહેર ક્ષેત્રના સાહસ નથી?

    a
    ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
    b
    ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમીટેડ (BHEL)
    c
    કોચીન શીપયાર્ડ લિમીટેડ
    d
    કોલ ઈન્ડિયા લિમીટેડ (CIL)