GPSC Class 1 - 2 2022 Paper 2

Question 16
EASYCorrect: +1Incorrect: -1

સંસાધનોના ઘટાડા અથવા અધોગતિના મુખ્ય કારણો નીચેનામાંથી કયા છે?
1. સંસાધનોનું પ્રદૂષણ અને દૂષણ
2. આંતરમાળખાકીય વિકાસ
3. વધુ પડતુ વપરાશ અને શોષણ
4. ઈકો સિસ્ટમનો વિનાશ
5. માટીનું ધોવાણ
6. વન નાબૂદી
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    1, 3, 4 અને 6
    b
    1, 2, 3, 4, 5 અને 6
    c
    1, 2, 5 અને 6
    d
    1, 2, 4 અને 6