GPSC Class 1 - 2 2022 Paper 2

Question 111
MEDIUMCorrect: +1Incorrect: -1

વાતાવરણીય ભેજ _____ નો ઉપયોગ કરીને માપવામાં આવે છે.
1. Whirling Psychrometer
2. Hair Hygrometer
3. Infra-red hygrometer
4. Barometer
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    1 અને 2
    c
    1, 2 અને 3
    d
    1,2,3 અને 4