GPSC Class 1 - 2 2022 Paper 2

Question 153
EASYCorrect: +1Incorrect: -1

UN સંસ્થાના અભ્યાસ અનુસાર, UNESCO ની વર્લ્ડ હેરિટેજ યાદી પૈકીની કેટલી હિમનદીઓ ભયજનક સ્થિતિમાં છે?

    a
    હિમનદીઓ પૈકીની અડધી
    b
    હિમનદીઓ પૈકીની એક તૃતીયાંશ
    c
    હિમનદીઓ પૈકીની એક ચતુર્થાંશ
    d
    તમામ હિમનદીઓ